કેટેગરી : ભારત

ભારત

સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ સામે વિરોધને કારણે તંગદિલી; અનેકની અટકાયત

Pagdandi
નિલક્કલ/પથનમપીટ્ટા/પમ્બા (કેરળ) – માસિક પૂજા-અર્ચના માટે પ્રાચીન સમયનું સબરીમાલા મંદિર આજે ખુલ્લું મૂકાય એના અમુક કલાકો પૂર્વે કેરળના કેટલાક ભાગોમાં તંગદિલી ઊભી થઈ છે. પહાડ પર